DIGITAL INDIA......

*ડિજિટલ ભારત*
 દેશનું પ્રથમ કેશલેસ રાજ્ય ‌-: ગોવા
 દેશનું પ્રથમ ડિજિટલ ગામ -: સાબરકાંઠા જિલ્લાનું આકોદરા
 દેશનું પ્રથમ ડિજિટલ સીટી -: ગાંધીનગર
 નોટબંધી અંગે ઠરાવ પસાર કરનારું પ્રથમ રાજય -: છત્તીસગઢ
 પ્રથમ કેશલેસ કેંદ્રશાસિત પ્રદેશ -: દમણ અને દિવ
 પ્રથમ કેશલેસ શહેર -: ચંદીગઢ
 કેશલેસ વેતન ચૂકવનારો દેશનો પ્રથમ જિલ્લો -: આસામનો હૈલાકંદી
 દેશનું પ્રથમ કેશલેસ બજાર –: છત્તીસગઢના રાયપુરમાં
 દેશનો પ્રથમ ડિજિ ધન મેળો -: હરિયાણાના ગુરુગ્રામમાં
 દેશની પ્રથમ ડિજિટલ કેશલેસ આદિવાસી કોલોની -: કેરલનું નેદુમક્યામ
 દેશનું પ્રથમ કેશલેસ રાજભવન -: હિમાચલ પ્રદેશ
 દેશની પ્રથમ પેંમેન્ટ બેંન્ક -: એરટેલ (રાજસ્થાન)
 પ્રથમ કેશલેસ મેટ્રો ટ્રેન -: મુંબઇ શહેર
 વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ -: સ્વીડન
 દેશનું પ્રથમ ઈ-વિધાનસભા ક્ષેત્ર -: હિમાચલ પ્રદેશ (પાલમપુર)
 દેશનું પ્રથમ કેશલેસ ગામ -: ધસાઇ (થાણે)
 રોકડ રહિત લેવડ-દેવડ માટે રચાયેલી સમિતિ -: અમિતાભ કાંત સમિતિ
 નોટબંધી અંગે મુખ્યમંત્રીઓની સમિતિના અધ્યક્ષ -: એન. ચંદ્રબાબુ નાયડુ
 ડિજિટલ પેમેન્ટ માટે ભલામણ કરનાર સમિતિ -: રતન વટલ સમિતિ
 રિઝર્વ બેંન્ક ઓફ ઇન્ડિયા એક્ટ-1934 માં છેલ્લે સુધારો -: 27 જૂન, 2016.
 આર.બી.આઇ એક્ટ 1934 ની કલમમાં નોટબંધી (ડિમોનેટાઇઝેશન) -: કલમ-24
 આર.બી.આઇ એક્ટ-1934 કલમમાં નવી નોટ જાહેર કરવી -: કલમ-22
 દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ -: શામળાજી ચેકપોસ્ટ (ગુજરાત)
 કેશલેસ લેવડ-દેવડને ઉત્તેજન આપવા માટે ટોલ ફ્રી નંબર ‌- 14444 અને વેબસાઇટ cashlessindia.gov.in લોન્ચ કરી.

Comments

Popular posts from this blog

માપન ,વજન,અંતર,સમય વગેરે વિશેના માપન ની માહિતી ગુજરાતી માં...@kantikumar

માપવા માટે ના સાધનો...માપન માં સાધનો

ગુજરાતી સાહિત્યકારો ના ઉપનામો.....તખલ્લુસ