માપન ,વજન,અંતર,સમય વગેરે વિશેના માપન ની માહિતી ગુજરાતી માં...@kantikumar

*💱 સંખ્યા અને નંગ : 💱*

▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા

  *🏋🏻‍♀   વજન   🏋🏻‍♀*

▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા
▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ
▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ
▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ
▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
▪૨૦ મણ = ૧ ખાંડી
▪૫ મણ = ૧ ગુણી

📚    *🛣   અંતર   🛣*

▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.

*🌊   પ્રવાહી માપ   🌊*

▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગે

    *⏰  સમય  ⏰*

▪૬૦ વિપળ = ૧ પળ
▪૬૦ પળ = ૧ ઘડી
▪૨.૫ પળ = ૧ મિનિટ
▪૧ ધડી = ૨૫ મિનિટ
▪૨.૫ ધડી = ૧ કલાક
▪૩ કલાક = ૧ પહોર
▪૬૦ વિકલા = ૧ કલા
▪૬૦ કલા = ૧ અંશ
▪૮૦૦ કલા = ૧ નક્ષત્ર
▪૨૦૦ કલા = ૧ નવાંશ
▪૩૦ અંશ = ૧ રાશિ
▪૬૦ અંશ = ૧ ચક્ર
▪૧ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ મિનિટ = ૧ કલા
▪૧ કલાક = ૧૫ અંશ
▪૨ કલાક = ૧ રાશિ
▪૨૪ કલાક = ૩૬૦ અંશ

     *💁🏻‍♀ કેટલા ગણું 💁🏻‍♂*

▪ડેકા = દસ ગણું
▪હેક્ટો = સો ગણું
▪કિલો = હજાર ગણું
▪મેગા = દસ લાખ ગણું
▪જિગા = અજબ ગણું
▪ટેરા = હજાર અબજ ગણું
▪પેટા = દસ લાખ અબજ ગણું
▪એકસા = અબજનું અજબ ગણું

*🤷🏻‍♀ કેટલા ભાગનું 🤷🏻‍♂*

▪ડેસી = દશમાં ભાગનું
▪સેન્ટી = સો માં ભાગનું
▪મિલી = હજારમાં ભાગનું
▪માઈક્રો = દસ લાખમાં ભાગનું
▪નેનો = અબજમાં ભાગનું
▪પેકો = હજાર અબજમાં ભાગનું
▪ફેમટો = દસ લાખ અબજમાં ભાગનું
▪એટ્ટો= અબજ અબજમાં ભાગનું
  
*📓જમીનના - કદના માપનું કોષ્ટક*
1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર
_________________
@kantikumar

Comments

  1. એક લિટર પાણી એટલે કેટલા ગ્રામ થયા

    ReplyDelete
    Replies
    1. 1000 gm thay

      Delete
    2. સવા મણ એટલે કેટલા કિલો થાય...

      Delete
  2. એક પાલી એટલે કેટલા ગ્રામ

    ReplyDelete
  3. એક પાલી એટલે કેટલા ગ્રામ

    ReplyDelete
  4. સવા શેર એટલે કેટલુ વજન થાય?

    ReplyDelete
    Replies
    1. એક શેર એટલે કેટલું થાય

      Delete
    2. 500 ગ્રામ

      Delete
    3. સવા મણ એટલે કેટલા કિલો થાય...

      Delete
  5. સવા પા શેર એટલે કેટલુ વજન થાય

    ReplyDelete
    Replies
    1. ૧ શેર એટલે કેટલા લિટર થાય?

      Delete
  6. કાંતીકુમાર જી, સરસ માહિતી બદલ આભાર.

    ReplyDelete
    Replies
    1. 15લીટર કેટલા કિલો થાય

      Delete
  7. એક ૧ લિટર એટલે કેટલા કિલો ગ્રામ થાય

    ReplyDelete
  8. 1 ફૂટે કેટલા બ્રાસ થાય

    ReplyDelete
    Replies
    1. 100 ફુટ = 1 બ્રાસ થાય એટલે 1 ફુટ = 0.001 બ્રાસ થાય

      Delete
  9. બે જઈના શેર એટલે કેટલુ

    ReplyDelete
  10. 011 તોલા એટલે કેટલું

    ReplyDelete
  11. સવા શેર એટલે કેટલા ગ્રામ

    ReplyDelete
  12. સવા શેર અટલે કેટલું વજન

    ReplyDelete
  13. Sava paach ser ketla thay

    ReplyDelete
  14. પાશેર એટલે કેટલુ વજન થાય

    ReplyDelete
    Replies
    1. 125 ગ્રામ

      Delete
    2. 62.5 gm એટલે કેટલા સેર,સુ કેવીય

      Delete
  15. 1 માણા એટલે કેટલા કિલો થાય

    ReplyDelete
  16. સવા પાંચ શેર એટલે કેટલા ગ્રામ?

    ReplyDelete
  17. 1 સેર એટલે કેટલા લીટર થાય?

    ReplyDelete
  18. 1 પવાલુ એટલે કેટલુ વજન??

    ReplyDelete
    Replies
    1. ગ્રામ્ય વિસ્તારોમાં પવાલુ, પાલી, માણુ, ગડિયુ જેવા માપ પ્રચલિત છે. ગડિયુ એટલે ૨૫૦ ગ્રામ
      પાલી/પવાલુ એટલે ૧ કિલો
      માણુ એટલે પ કિલો.
      આ વસ્તુના દળ અને કદ મુજબ વજન વધ ઘટ થઈ શકે. ફોતરાવાળી વસ્તુનુ વજન પ્રમાણમાપથી ઓછુ થશે જયારે ઠોસ વસ્તુનુ વજન વધારે થશે. માટે આવા માપ ફકત ધાર્મિક કાર્યોમા થતા નિવેદ, યજ્ઞમાં થતા હોમની વસ્તુનુ માપ લેવા વપરાતા હોય છે.
      ઘણી વખત અનુભવ આધારે ખાસ વસ્તુઓ ના માપ માટે વજનકાંટાની ગેરહાજરીમાં કાર્ય સંપન્ન કરવા આ દેશી માપ વપરાતા, આધુનિક યુગમાં હવે આ માપ ફકત વસ્તુ એક પાત્રમાથી બીજા પાત્રો મા ટ્રાન્સફર કરવા ઉપયોગ થતો જોવા મળે છે. ઘણા ઘરમા અંદાજીત અનાજ દળાવવા પણ આવા દેશી પાત્રો નો ઉપયોગ હાલ જોવા મળે છે.
      ભવિષ્યમાં આ વસ્તુ દુર્લભ થશે, ભાવિ પેઢી આ વિશે બિલકુલ અજાણ હશે.

      Delete
  19. એક અંશ બરાબર કેટલા ગ્રામ

    ReplyDelete
  20. Ek pali etle ketla gram thai

    ReplyDelete
  21. સેર નો આઠમો ભાગ ને સુ કેવાય

    ReplyDelete
  22. સવા શેર એટલે કેટલા ગ્રામ થાય

    ReplyDelete
  23. ૨૪ સ્કવેર ફૂટ એટલે કેટલું માપ થયુ

    ReplyDelete
  24. સવા રૂપિયે સેર તો સડા સાત સેરે કેટલા....

    ReplyDelete
  25. ૧ શેર , સવા શેર એટલે કેટલા ગ્રામ/ કિલો ગ્રામ ?

    ReplyDelete
  26. દોઢ પાશેર એટલે કેટલુ

    ReplyDelete
  27. અઢી શેર એટલે કેટલા ગ્રામ થાય

    ReplyDelete
  28. ચેલેન્જ છે કે ગામડાનાં દેશી

    માણસ અને જુના અને

    જુના માણસ પાસે જ આનો

    જવાબ હશે બાકી

    યુનિવર્સિટીની બધી ડીગ્રીઓ

    ફેલ થઈ જશે અધમણ

    ગધમણ પોણોમણ અને

    પાંચશેર બધુ મળીને ફૂલ

    ટોટલ કેટલું વજન થાય

    ReplyDelete
  29. એક બ્રાસ કેટલા ફૂટ

    ReplyDelete
  30. 10 ઓની ભાર કેટલું સોનુ થાય

    ReplyDelete
  31. ચોગણુ એટલે કેટલુ થાય

    ReplyDelete
  32. Sava paser katlu tay

    ReplyDelete
  33. સવા પા શેર એટલે કેટલા ગ્રામ ?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

માપવા માટે ના સાધનો...માપન માં સાધનો

ગુજરાતી સાહિત્યકારો ના ઉપનામો.....તખલ્લુસ