માપન ,વજન,અંતર,સમય વગેરે વિશેના માપન ની માહિતી ગુજરાતી માં...@kantikumar
*💱 સંખ્યા અને નંગ : 💱* ▪૧૨ નંગ = ૧ ડઝન ▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ ▪૧૨ ડઝન = ૧ ગ્રોસ ▪૨૦ નંગ = ૧ કોડી ▪૧ રીમ = ૫૦૦ કાગળ ▪૧ ધા = ૨૪ તા ▪૧ રીમ = ૨૦ ઘા *🏋🏻♀ વજન 🏋🏻♀* ▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા ▪૧ કિ.ગ...